જુનાગઢ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે
જુનાગઢ 1 જુલાઈ (હિ.સ.) જુનાગઢ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. જુનાગઢ શહેરમાં ભવનાથમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 10 જુલાઈ સવારે 8:30 કલાકે સમાધિ પૂજન 9:30 કલાકે હરિહરા નંદ ભરતીજી
જુનાગઢ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે


જુનાગઢ 1 જુલાઈ (હિ.સ.) જુનાગઢ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. જુનાગઢ શહેરમાં ભવનાથમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 10 જુલાઈ સવારે 8:30 કલાકે સમાધિ પૂજન 9:30 કલાકે હરિહરા નંદ ભરતીજીનૂ પુજન તેમજ 12 કલાકે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવશે અને રાત્રે 9:30 કલાકે સંતવાણી નું એક ભવ્ય આયોજન કરવામાં આવશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande