ગીર સોમનાથ મચ્છુન્દ્રીસિંચાઈ યોજના ૮૦% ભરાતા એલર્ટ મેસેજ
ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના કોદીયા ગામ પાસે મચ્છન્દ્રી નદી ઉપર આવેલા મચ્છુન્દ્રી સિંચાઈ યોજનામાં ૮૦% પાણી ભરાયેલ હોવાથી આ સિંચાઈ યોજના માટે નર્મદા, જળસંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના પરીપત્ર ક.નં.૩એફ.ડબલ્યુ.
ગીર સોમનાથ મચ્છુન્દ્રીસિંચાઈ યોજના ૮૦% ભરાતા એલર્ટ મેસેજ


ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના કોદીયા ગામ પાસે મચ્છન્દ્રી

નદી ઉપર આવેલા મચ્છુન્દ્રી સિંચાઈ યોજનામાં ૮૦% પાણી ભરાયેલ હોવાથી આ સિંચાઈ યોજના માટે નર્મદા, જળસંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના પરીપત્ર ક.નં.૩એફ.ડબલ્યુ.એ.૨૦૨૦/૧૧૨૭/૪.૧,તા.૨૬/૧૨/૨૦૨૪ અન્વયે વોર્નીંગ આપવામાં આવેછે. આ યોજનાપુર્ણસપાટીએ ભરાતા/રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં

આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાંકોઈએ અવર જવર કરવી નહી. પાણી છોડવામાં આવે ત્યારે નીચે મુજબના ગામોને અસર થવાની સંભાવના છે.

તાલુકો

જિલ્લો

અસરગ્રસ્ત ગામો

ગીર ગઢડા

ગીર સોમનાથ

ઉના

કોદીયા,ઈતવાયા

ફલડ મેમોરેંડમ ૨૦૨૫

ગીર સોમનાથ

ગુંદાળા, મેણ, ચાચકવાડ, ઉના, દેલવાડા, રાજપરા રામપરા ઝાંખરવાડા, કાળા પાણ નવાબંદર, રસુલ પારા, દ્રોણ, ફટસાર જુદવાડળી,નાળીયામાંડવી, રાજપુત રાજપરા

ચેપટર ૧૭-૧૨ ક્રમ નં ૪૧

ડેમની હાલની સ્થિતી નીચે મુજબ છે.

હાલની સ્થીતી

પાણીની સપાટી

લેવલ 105 મી.ગેજ 27.8992

પાણીનો જથ્થો

905. 36 મી.ઘનફુટ

80% નો મેસેજ નં.૧ તા. 06/07 14 ના રોજ આપેલ છે.

જો = 284%

મહત્તમ લેવલ

લેવલ ૧૦૯.૫૦ મી.

ગેજ૩૨.૮૧ કુટ

૧૧૨૪.૪૩ મી. ઘન ફુટ

આપનો વિષ્વાસ્

eps

નાયબ કાર્યપાલક ઈજનેર અને

-/ ફરજ પરના અધિકારી

ફલડ સેલ ભાવનગર સિંચાઈ યોજના ભાવનગર

નોંધ: જુનાગઢ પુર નિયંત્રણ કક્ષ દ્વારા નીચે દર્શાવેલ અધિકારીઓને ઉપરોક્ત મેસેજ વાયરલેસ દ્વારા /ફેક્ષદ્વારા આપવામાં

આવેછે. (૧) જિલ્લા સમાહતી જિલ્લા સમાહર્તા ની કચેરી, પુર નિયંત્રણ કક્ષ,ગીર-સોમનાથ/પોરબંદર

(૨) જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ગીર સોમનાથ/પોરબંદર

(૩) જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગીર-સોમનાથ/પોરબંદર

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande