ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) તાલાળામાં ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારથી પ્રસ્થાન થયેલ દિવ્ય જ્યોતિકલ જ રથયાત્રા પધારશે તથા ચાર દિવસ દરમિયાન કળશ રથયાત્રા માધુપુર ગીર આકોલવાડી ગીર સુરવા ગીર મોરૂકા ગીર ધાવા ગીર અને માલજીભાઇ ઉમરેઠી ગામમાં પરિભ્રમણ કરશે
જ્યોતિ કળશ યાત્રા નગરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી ગાયત્રી મંદિરે પહોંચશે ત્યાં રાત્રે રોકાણ કરશે, આ દરમિયાન ગાયત્રી મંદિરે દીપ યજ્ઞ ભોજન પ્રસાદ ની ધાર્મિક કાર્યક્રમ યોજાશે તારીખ 15 મી આખો દિવસ યાત્રાનું નગર નાશહેરી મોરલા પરિભ્રમણ કરશે અને છેલ્લે ઘુસીયા ઉમરેઠી ગીરમાર્ગ ઉમરેઠી ગીર માલજી થઈને વેરાવળ જવા રવાના થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ