કોડીનાર સોમનાથ એકેડેમીના બે ખેલાડીનું કુસ્તીમાં સિલેક્શન અને અન્ય બે ખેલાડીની બિન નિવાસી એકેડેમીમાં પસંદગી
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) કુસ્તી રમતમાં રાજ્ય સરકારની નિવાસી એકેડેમીમાં બે ખેલાડીઓની પસંદગી થઈ અને અન્ય બે ખેલાડીઓ બિન નિવાસી એકેડેમી coe. Centre of exelence પસંદગી આ પામેલ છે આ સારે ખેલાડીઓ Dlss સોમનાથ એકેડેમીમાં કુસ્તી રમતમાં તાલીમ મેળવી રહ્યા
કોડીનાર સોમનાથ એકેડેમીના બે ખેલાડીનું કુસ્તીમાં સિલેક્શન અને અન્ય બે ખેલાડીની બિન નિવાસી એકેડેમીમાં પસંદગી


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) કુસ્તી રમતમાં રાજ્ય સરકારની નિવાસી એકેડેમીમાં બે ખેલાડીઓની પસંદગી થઈ અને અન્ય બે ખેલાડીઓ બિન નિવાસી એકેડેમી coe. Centre of exelence પસંદગી આ પામેલ છે આ સારે ખેલાડીઓ Dlss સોમનાથ એકેડેમીમાં કુસ્તી રમતમાં તાલીમ મેળવી રહ્યા હતા જે સરકારની યોજનામાં પસંદગી પામેલ છે અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું તે બદલ શાળા પરિવાર વતી સોમનાથ એકેડેમીના ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી જીલ્લા રમત અધિકારી કાનજીભાઈ ભાલીયા ડી એલ એસ એસ રણજીતભાઈ ઇન્ચાર્જ કોસૅ રીટાબેન સ્પોર્ટ ડાયરેક્ટ કુણાલભાઈ અને કુસ્તી ટેનર વિવેક તેમજ સોમનાથ શાળા પરિવાર તથા ડી એલ એસ એસ વસ્તી ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande