તાલાળાના પીપળવા પ્રાથમિક શાળામાં માતૃ વંદના વૃક્ષ છોડનું વિતરણ કરવામાં આવ્યું
ગીર સોમનાથ 13 જુલાઈ (હિ.સ.) તાલાળા તાલુકાના પીપળવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં માતૃ વંદના તથા એક પેટ કે માં કે નામ કાર્યક્રમનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 125 થી થી પણ વધારે બાળકોના માતા ઓ એ હાજરી આપી હતી અને બાળકોએ પોતાની માની માતૃ
તાલાળાના પીપળવા પ્રાથમિક શાળામાં માતૃ વંદના વૃક્ષ છોડનું વિતરણ કરવામાં આવ્યું


ગીર સોમનાથ 13 જુલાઈ (હિ.સ.) તાલાળા તાલુકાના પીપળવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં માતૃ વંદના તથા એક પેટ કે માં કે નામ કાર્યક્રમનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 125 થી થી પણ વધારે બાળકોના માતા ઓ એ હાજરી આપી હતી અને બાળકોએ પોતાની માની માતૃ વંદના કરી હતી તિલક ચાંદલા સાથે અને આ કાર્યક્રમમાં હાજર માતાઓ હોય એ એક પેટ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર તરફથી વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande