જૂનાગઢ 13 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લામાં નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી તથા નામદાર ગુજરાત રાજ્યકાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની નિશ્રામા જિલ્લા ન્યાયાધીશ મંડળ બીજી દવેના દર્શન હેઠળ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટર અકસ્માત બેન્ક લેણાં સેક રિટર્ન લગ્ન સંબંધી વગેરે કેશો મૂકવામાં આવ્યા હતા. આ લોક અદાલત સોશિયલ સેટિંગ પિ લિટિગેશન કેશો મળી કૂલ 3853 કેસના નિકાલ કરવામાં આવ્યા હતા. લોક અદાલતને સફર બનાવવા બદલ જિલ્લા જજદવેએ વકીલોની કામગીરી બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ