ડિજિટલ ઇન્ડિયાની તરફ, વડોદરા રેલવે ડિવિઝનનું પગલું: કેશલેસ બુકિંગમાં ઉલ્લેખનીય વૃદ્ધિ
વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : ડિજિટલઇન્ડિયાઅભિયાનહેઠળભારતીયરેલવેદ્વારા ડિજિટલ લેન-દેન ને પ્રોત્સાહનઆપવામાટેલેવામાંઆવેલાપગલાંનીસકારાત્મકઅસરહવેદેખાઈરહીછે.વડોદરારેલવેડિવિઝનનાPRS (પેસેન્જરરિઝર્વેશનસિસ્ટમ)કાઉન્ટરપરકેશલેસબુકિંગમાંસતતવધારોનોંધાઈરહ્યોછે. 12જુલ
ડિજિટલ ઇન્ડિયાની તરફ, વડોદરા રેલવે ડિવિઝનનું પગલું: કેશલેસ બુકિંગમાં ઉલ્લેખનીય વૃદ્ધિ


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : ડિજિટલઇન્ડિયાઅભિયાનહેઠળભારતીયરેલવેદ્વારા ડિજિટલ લેન-દેન ને પ્રોત્સાહનઆપવામાટેલેવામાંઆવેલાપગલાંનીસકારાત્મકઅસરહવેદેખાઈરહીછે.વડોદરારેલવેડિવિઝનનાPRS (પેસેન્જરરિઝર્વેશનસિસ્ટમ)કાઉન્ટરપરકેશલેસબુકિંગમાંસતતવધારોનોંધાઈરહ્યોછે.

12જુલાઈ2025નારોજ,અંકલેશ્વરસ્ટેશન97.44%કેશલેસલેન-દેનસાથેસમગ્રમંડળમાંટોચપરસ્થાન પ્રાપ્ત કર્યું.જ્યારેપ્રતાપનગરમાં81.52%અનેઆણંદમાં79.38%ટકાડિજિટલલેન-દેન નોપ્રશંસનીયદરનોંધાયોહતો.

વડોદરામંડળમાંપીઆરએસકાઉન્ટરપરસરેરાશડિજિટલચુકવણીટકાવારી51.47%સુધીપહોંચીગઈછે,જેમુસાફરોનાવધતારૂઝાનઅનેમંડળનીડિજિટલનીતિનીસફળતાનેદર્શાવેછે.

મુસાફરોહવેUPI,ડેબિટ/ક્રેડિટકાર્ડજેવાસુરક્ષિતઅનેઝડપીડિજિટલવિકલ્પોનેપસંદકરીરહ્યાછે,જેટિકિટિંગપ્રક્રિયાનેવધુપારદર્શકબનાવવાઉપરાંતસમયનીપણબચતકરીરહ્યાછે.

વડોદરામંડળ દ્વારામુસાફરોમાંનીવચ્ચેજાગરૂકતાકાર્યક્રમોના માધ્યમથીડિજિટલચુકવણીનેપ્રોત્સાહનઆપવામાટેસતતપ્રયાસોકરીરહ્યુંછે.

ભારતીયરેલવે દ્વારાડિજિટલમાધ્યમો નેઅપનાવવા જાગરૂકતાઅભિયાનોઅનેઅનેજરૂરીતકનીકીઅધોસંરચનાવિકસિતકરવાનીદિશામાંકરવામાં આવી રહ્યા પ્રયાસો થીમુસાફરોનેવધુસારી,સુવિધાજનકઅનેકુશળસેવાઓપ્રાપ્ત થઇ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande