ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) ઉના શહેર, તાલુકા અને ગિરગઢડા વિસ્તાર નાં લૉકૉ ની આરૉગ્ય ની સુખાકારી માટે વિનામૂલ્યે સર્વ રૉગ નિદાન કેમ્પ નુ આયૉજન યોગાકેન્દ્ર વરસિંગપુર રોડ ઉનખાતે રાખેલ છે. આ નિદાન કેમ્પ માં SOS HOSPITAL - મહુવા નાં 10 થી વધુ ડૉક્ટર ઑ સૅવા આપશૅ. તૉ નિદાન કૅમ્પમાં આપની આજુબાજુ નાં વિસ્તાર નાં લૉકૉ લાભ મૅળવૅ તૅ માટે સૌનૅ જાણ કરવા તથા નિદાન કેમ્પ નો લાભ લેવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ