જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) યુ.એન.એમ.ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપ )ની વિનામુલ્યે બાળકોની હોસ્પિટલમાં ( 6મહિના થી 18 વર્ષ સુધીના) બાળકોને સોમવાર થી શનિવાર સવારે 9:00 થી સાંજના 5:00 કલાક સુધી યુ.એન.એમ ચિલ્ડ્રન પી એચ સી,જે.બી. કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ સામેની શેરીમાં,લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી,હોટેલ સેફાયરની બાજુમાં, જૂનાગઢ ખાતે બાળ રોગ નિદાન તથા પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
જેનો લાભ લેવા સૌને જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે મો.નં. *6357344276* ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ