સ્ટંટબાજોને, દબોચતી પોલીસ! MV એક્ટ હેઠળ કાર્યવાહી
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) સ્ટંટબાજોને દબોચતી પોલીસ! MV એક્ટ હેઠળ કાર્યવાહી. જો તમે સ્ટંટ કરી તમ્મરો અને અન્યનો જીવ જોખમમાં નાખતા હોય તો ચેતી જજોહવે વડોદરા પોલીસ આકરી કાર્યવાહીના મૂડમાં છે,ગતરોજ વડોદરાના નવલખી મેદાનમાં કાર દ્વારા જોખમી સ્ટંટનો વિડિયો
સ્ટંટબાજોને દબોચતી પોલીસ! MV એક્ટ હેઠળ કાર્યવાહી


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.)

સ્ટંટબાજોને દબોચતી પોલીસ! MV એક્ટ હેઠળ કાર્યવાહી.

જો તમે સ્ટંટ કરી તમ્મરો અને અન્યનો જીવ જોખમમાં નાખતા હોય તો ચેતી જજોહવે વડોદરા પોલીસ આકરી કાર્યવાહીના મૂડમાં છે,ગતરોજ વડોદરાના નવલખી મેદાનમાં કાર દ્વારા જોખમી સ્ટંટનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા શહેર પોલીસ એક્શનમાં આવી હતી અને ટ્રાફિક શાખાએ તાત્કાલિક દબોચી લીધા હતા અને MV એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી સાથે જ પોલીસેચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ રસ્તા પર જોખમી સ્ટંટ કરનાર ચાલકો સામે ગુનો દાખલ કરી કડક પગલા લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande