મોદીએ પુતિનને ગળે લગાવ્યા, શી જિનપિંગ પણ હાજર રહ્યા
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.). શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં હાજરી આપતા પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને પોતાની મિત્રતા દર્શાવી. આ પ્ર
મોદીએ પુતિનને ગળે લગાવ્યા


નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.). શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં હાજરી આપતા પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને પોતાની મિત્રતા દર્શાવી. આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત ભારત-રશિયા સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદી, આજે શિખર મંત્રણા ઉપરાંત, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળી રહ્યા છે, જેમાં બંને નેતાઓ લગભગ 45 મિનિટ સુધી પરસ્પર અને પ્રાદેશિક હિતો પર ચર્ચા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande