સુત્રાપાડા તાલુકા ભાજપ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 સુધી વિવિધ કાર્યકમો, લોઢવા મુકામે મેડિકલ કેમ્પ નું આયોજન
ગીર સોમનાથ 21 સપ્ટેમ્બર (હિ.સ.)સુત્રાપાડા તાલુકા ભાજપ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 સુધી વિવિધ કાર્યકમો ગોઠવાયા છે. જેમાં ઉપસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સોમનાથ જિલ્લા
પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 સુધી વિવિધ કાર્યકમ


ગીર સોમનાથ 21 સપ્ટેમ્બર (હિ.સ.)સુત્રાપાડા તાલુકા ભાજપ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 સુધી વિવિધ કાર્યકમો ગોઠવાયા છે. જેમાં ઉપસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સોમનાથ જિલ્લા ભાજપ સેવા પખવાડિયા કાર્યક્રમ ના તાલાલા વિધાન સભા ના સહ સંયોજક વજુભાઈ વાજા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી રામભાઈ વાઢેર કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકાના ભાજપ પ્રમુખ મસરીભાઈ રાઠોડ લોઢવા ગ્રામપંચાયત સરપંચ હીરાભાઈ વાઢેર મેડિકલ કેમ્પ માં ઈશાન હોસ્પિટલ ડોક્ટર અજયભાઈ પરમાર વેરાવળ થી ભીમભાઈ વાઢેર પૂર્વ ઉપપ્રમુખ સરમણભાઈ વાઢેર ગામ માંથી પધારેલ દર્દી ઓ હોદેદારોઓ અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર અને અગ્રણીઓ હાજર રહ્યા. લોકો સેવા ના બહોળી સંખ્યા માં લાભ લીધો આ મેડિકલ કેમ્પ ની તમામ દર્દી ઓને ચા નાસ્તા ની વ્યવસ્થા રામ ભાઈ વાઢેર તરફ થી રાખવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande