
ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ સુત્રાપાડા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય વેરાવળ સેવા કેન્દ્રની શાખા સુત્રાપાડામાં આવેલ છે, જે દર વર્ષે નવરાત્રી નિમિત્તે ચૈતન્ય દેવીઓની ઝાંખીઓનું ભવ્ય આયોજન કરી, દરેક લોકોને માં દુર્ગાનું સાચું સ્વરૂપ શું તે દેવીઓના સાક્ષાત ચૈતન્ય સ્વરૂપમાં બતાવે છે. સુત્રાપાડા બંદર રામદેવપીર મંદિરના સાનિધ્યમાં છેલ્લા ત્રણ વર્ષ થી આ ચૈતન્ય દેવીઓની ઝાંખી રાખવામાં આવે છે, તેમાં બહોળી સંખ્યામાં ભક્તોજનો દર્શનનો વહારો લેશે.
મા વાઘેશ્વરી વાઘનું વાહન આપણને શીખ આપે છે ગમે એવી પરિસ્થિતિમાં અચલ અડલ રહેવાનું મા બહુચર આપણને શીખવે છે અને કોને અજ્ઞાનતાની નીંદ માથી જગાડી જ્ઞાનરૂપી અંજવાળામાં લઈ આવો મા સિંહની સવારી આપણે શીખવે છે અનેક વિચારો પર વિજય પ્રાપ્ત કરવો મા ખોડીયાર શીખવે છે મગરની સવારી દ્વારા જીવનમાં અગર મગર નો ત્યાગ કરવો મા લક્ષ્મી શીખવે છે અને કોને જ્ઞાનનો જ્ઞાનધનનો દાન કરવું માં રાંદલ શીખવે છે અનેક બાળકોને રક્ષા કરવી મા સંતોષી શીખવે છે મા સંતોષી શીખવે છે જીવનમાં સંતોષ રાખવો માં મહાકાલી શીખવે છે કળિયુ ગ્રુપ એ કાર્ડ ઉપર વિજય પ્રાપ્ત કરવો પોતાની શક્તિ સાડી સ્થિતિ દ્વારા આવી રીતે નવરાત્રીમાં નવ દુર્ગાનું મહત્વ છે, મા સરસ્વતી જ્ઞાનની વિના દ્વારા અને કોના જીવનને સંગીતમય માના માનસિક રીતે સ્વસ્થ કેમ રાખવો તે શીખવે છે.
આજના દિવસે દર્શન તથા આરતીનો લાભ લેવા માટે દિલીપભાઈ બારડ, જયસિંગભાઈ હિન્દૂ પરિષદ પ્રમુખ રમેશભાઈ વડાંગર, નરેશ ભાઈ કામળીયા નગરપાલિકા સદસ્ય એ આજે દર્શનનો લાભ લીધો હતો ધન્યતા અનુભવી.
આ નવરાત્રી ચૈતન્ય દેવીઓનીઝાંખી માં આગેવાનોએ, લાભલીધો તથા સુત્રાપાડાના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના ભાઈ બહેનોએ જહ મહેનત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ