પોરબંદરના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ બે ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી. પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ બરડા
બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ બે ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી.


બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ બે ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી.


બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ બે ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી.


બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ બે ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી.


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી. પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બરડા ડુંગર ફુલજરનેશથી પુર્વ આશરે અડધો કિ.મી. દુર પાણીની જરમાં હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઈડ કરતા કાના જેશાભાઈ મોરીની દેશી દારૂની ભઠ્ઠીમાંથી આથો લી.1200/-તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.34075/- નો મુદામાલ મળી આવ્યો હતો તેમજ ફુલજરનેશ થી પુર્વે આશરે 1 કિ.મી. દુર હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઈડ કરતા ભીખા માંડાભાઈ મોરીની દેશી દારૂની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી. 1400/-તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.40,150/- નો મુદામાલ કબ્જે કરી બંને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ કામગીરી રાણાવાવ પો.સ્ટે. ગુન્હા રજી. કરાવેલ છે. આ ના પો.ઈન્સ. એન.એન. તળાવીયા, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી તથા પો.હેડ. કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande