પોરબંદરમાં દુકાનમાં કામ કરતા શખ્સે 35 હજારની ચોરી કરી.
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદરમા એક દુકાનમા ચોરીની ઘટના સામે આવી છે. દુકાનમા કારતા શખ્સે રોકડ રકમની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. પોરબંદરના નગીના મસ્જીદ પાસે રહેતા ફારૂકભાઈ નુરમહમદ મેમણની દુકાનમાં કામ કરતા અને કુંભારવાડા વિસ્તારમા
પોરબંદરમાં દુકાનમાં કામ કરતા શખ્સે 35 હજારની ચોરી કરી.


પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદરમા એક દુકાનમા ચોરીની ઘટના સામે આવી છે. દુકાનમા કારતા શખ્સે રોકડ રકમની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. પોરબંદરના નગીના મસ્જીદ પાસે રહેતા ફારૂકભાઈ નુરમહમદ મેમણની દુકાનમાં કામ કરતા અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહમદ ઉર્ફે મમદો નાશીરભાઈ શાહમદાર નામના શખ્સે દુકાનના થડામાંથી રૂ.35 હજારની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરીયાદ ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા નોંધાઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande