પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે રાષ્ટ્રને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, ઇસ્ટર ની હાર્દિક શુકામનાઓ! આ પવિત્ર દિવસ, આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તે દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રકાશ લાવે. ઈસુ ખ્રિસ્તના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે રાષ્ટ્રને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, ઇસ્ટર ની હાર્દિક શુકામનાઓ! આ પવિત્ર દિવસ, આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તે દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રકાશ લાવે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને કરુણાપૂર્ણ બનવા અને સમાજમાં એકતાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande