પ્રધાનમંત્રીએ, બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, પૂર્વ નાયબ વડા પ્રધાન બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર કોટી ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, પૂર્વ નાયબ વડા પ્રધાન બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન ! તેમણે કલ્યાણકારી અને સામાજિક ન્યાય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ પ્રત્યે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande