પોરબંદર સમસ્ત બાબી સમાજના હોદેદારો ની વર્ણી કરાઈ
પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદર મુસ્લિમ સમાજ મા 32 જેટલી પેટા જ્ઞાતિઓની અલગ અલગ જમાતો આવેલ છે. જેમાં પોરબંદર દાતાર તકીયા પાસે આવેલ સમસ્ત બાબી જમાત રજીસ્ટર.નંબર બી.૨૫ (જુનાગઢ) જમાત ના આગેવાનો ની મીટીંગ યોજાઈ હતી. જેમાં બાબી જમાતના સમાજ કલ્યાણ માટે
પોરબંદર સમસ્ત બાબી સમાજના હોદેદારો ની વર્ણી કરાઈ.


પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદર મુસ્લિમ સમાજ મા 32 જેટલી પેટા જ્ઞાતિઓની અલગ અલગ જમાતો આવેલ છે. જેમાં પોરબંદર દાતાર તકીયા પાસે આવેલ સમસ્ત બાબી જમાત રજીસ્ટર.નંબર બી.૨૫ (જુનાગઢ) જમાત ના આગેવાનો ની મીટીંગ યોજાઈ હતી. જેમાં બાબી જમાતના સમાજ કલ્યાણ માટે જાગૃત લાવવાં શૈક્ષણિક પ્રવૃત્તિ વેગ આપવા યુવાનોનું ભવિષ્ય માટે યોજના બનાવવા વગેરે સામાજીક સેવાકીય પ્રવૃતિઓ માટે સમાજની આંતરિક બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં તમામ આગેવાનોની સહમતીથી નવા પ્રમુખની સાથે એક નવી મેનેજિંગ કમિટીની પણ રચવામાં આવી છે.

જેમાં સમસ્ત બાબી જમાતના પ્રમુખ તરીકે સિદ્દીક ગનીભાઈ બાબી જાહેર કરવામાં આવેલ હતા અને ઉપ પ્રમુખ તરીકે ઈમરાન મોહમદ બાબી, ઉપપ્રમુખ જુમા અબૂ બાબી, સેક્રેટરી રઉફ અલીમોહેમદ બાબી, જો.સેક્રેટરી ફિરોઝ મોહમદ બાબી, ખજાનચી હૈદર યુસૂફ બાબી, કારોબારી સભ્ય સતાર ગુલામ હુસૈન બાબી, કારોબારી સભ્ય શોએબ મોહમદ બાબી કારોબારી સભ્યઃ યાસીન હબીબ બાબી સહીત ને હોદેદારો માટે નિમણુંક કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande