સોમનાથ જિલ્લા માં ભારે વરસાદ થીખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા
સોમનાથ, 03 જુલાઈ (હિ.સ.) સોમનાથ ભારે વરસાદને લઈને સુત્રાપાડા તાલુકાના ના ઝાલા વડોદરા ગામે ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે ત્યારે લોકોને અવરજવરમાં અને વાહન ચાલકોને પણ ભારે હાલાગી સામનો કરવાનો વારો આવ્યો છે સુત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા થી પસાર
ભારે વરસાદ થીખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા


સોમનાથ, 03 જુલાઈ (હિ.સ.) સોમનાથ ભારે વરસાદને લઈને સુત્રાપાડા તાલુકાના ના ઝાલા વડોદરા ગામે ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે

ત્યારે લોકોને અવરજવરમાં અને વાહન ચાલકોને પણ ભારે હાલાગી સામનો કરવાનો વારો આવ્યો છે સુત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા થી પસાર થતા મોરાસા રોડ નજીક ના વિસ્તાર માં ભરાયા પાણી છે

જ્યારે સુત્રાપાડા ના મામલતદાર ની સહિત તંત્ર ની ટીમો પહોંચી છે લોકો ના ઘરમાં પાણી ઘૂસે તે પર્હલા તંત્ર પહોચ્યું હતું અને તાત્કાલિક ના ધોરણે

ચાર જેસીબી ની મદદ થી પાણી નો નિકાલ કરાશે અને બીજી તરફ સુત્રાપાડા પંથકમાં અત્યાર સુધીનું ટોટલ 20 ઇચથતા વરસાદ ધોધમાર વરસાદ બાદ ખેતરો માં બેટ ની સ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતો તો એ વાવેલ આગોતરું મગફળીના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના

વાવડી નજીક ના ખેતરો બેટ માં ફેરવાયા... વાવડી વડોદરા અને સુત્રાપાડા આસપાસ ના નીચાણવાળા ખેતરો ના પાકો પાણી માં ગરકાવ જોવા મળી રહ્યા છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande