આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
ગીર સોમનાથ, 27 ઓગસ્ટ (હિ.સ.) આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતકરવામાં આવ્યું હતુ શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધારેલા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માનું આજે સોમનાથ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા


ગીર સોમનાથ, 27 ઓગસ્ટ (હિ.સ.)

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતકરવામાં આવ્યું હતુ

શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધારેલા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માનું આજે સોમનાથ હેલિપેડ ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આસામના મુખ્યમંત્રીના આગમન સમયે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ નાથીબહેન વાજા, કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ દ્વારા આસામના મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande