કોડીનાર ના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા
ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ના કોડીનાર ના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા હતા. દરિયામાં નાહવા જતા કોડીનાર તાલુકાનાછારા ગામના પાંચ યુવકો ડૂબ્યા હતા તેમા સ્થાનિક માછીમારોની નજર પડતા બે ને બચાવી લેવાયા હતા જ્યારે બે યુવકો દરિયામાં લાપતા થયા
કોડીનાર ના છારા ગામે દરિયામાં યુવકો


ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ના કોડીનાર ના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા હતા.

દરિયામાં નાહવા જતા કોડીનાર તાલુકાનાછારા ગામના પાંચ યુવકો ડૂબ્યા હતા તેમા સ્થાનિક માછીમારોની નજર પડતા બે ને બચાવી લેવાયા હતા જ્યારે બે યુવકો દરિયામાં લાપતા થયા છે.

જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે દરિયામાં કરણ જોવા મળી રહ્યો હોય છે.

દરિયામાં ભારે કરંટને કારણે સ્થાનિક તરવ્યાઓ માટે યુવકો ની શોધખોળ મુશ્કેલ.બની હતી

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર,કોડીનાર મામલતદાર,કોડીનાર પોલીસ ખડે પગેછે

અને કોડીનાર નગરપાલિકા ઉપ પ્રમુખ અને ભાજપ અગ્રણી શિવાભાઈ સોલંકી દ્વારા મૂળદ્વારકા થી તરવૈયાઓ બોલાવીને દરિયામાં શોધખોળ હાથ ધરાઈ..

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એફ.ડી.આર.એફ. અને કોસ્ટગાર્ડને જાણ કરાઈ હતી.

એસ.ડી.આર.એફ.ની ટીમ આવી ચૂકી સઘન શોધખોળ શરૂ.કરવામા આવી છે અને

ડ્રોન દ્વારા પણ દરિયામાં ગરકાવ યુવાનોની શોધ ચલાવાઇ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande