પાટણ જિલ્લા તેમજ વિવિધ તાલુકાની અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાઇ, 4,978 કેસોનો સફળતાપૂર્વક નિકાલ
પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા તેમજ વિવિધ તાલુકાની અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. જેમાં કુલ 22,027 કેસોમાંથી 4,978 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરી ₹6,77,02,913ના સેટલમેન્ટ એવોર્ડ મંજૂર કરાયા હતા.
લ
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001