ભાલકા તીર્થ ખાતે ભક્ત જનોની હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગુંજ સાથે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી
સોમનાથ,5 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ નજીક ભાલકા તીર્થ ખાતે ભક્ત જનોની હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગુંજ સાથે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભક્તજનોમાં ભારે ઊંચા જોવા મળી રહ્યો હતો. દિવ્ય દર્શન | ભાલકા તીર્થ, પ્રભાસ ક્ષેત્ર, શ્રી કૃ
ભાલકા તીર્થ ખાતે ભક્ત જનોની


સોમનાથ,5 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ નજીક ભાલકા તીર્થ ખાતે ભક્ત જનોની હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગુંજ સાથે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભક્તજનોમાં ભારે ઊંચા જોવા મળી રહ્યો હતો. દિવ્ય દર્શન | ભાલકા તીર્થ, પ્રભાસ ક્ષેત્ર, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

જ્યાં લીલાધરે પોતાની અંતિમ લીલા રચીને પરમધામ તરફ પ્રસ્થાન કર્યું, એ જ પવિત્ર અને પાવન ભૂમિ ભાલકા તીર્થથી પ્રસ્તુત છે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માના વિશેષ જન્મોત્સવ ઝાંખીના અલૌકિક દર્શન.

જન્માષ્ટમીના આ પાવન પર્વ પર મુરલીધરનું આ સ્વરૂપ મનને શાંતિ અને આત્માને ભક્તિમય આનંદથી ભરી દે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande