ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ.મોહમ્મદ મુઈઝુને મળ્યા
નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) ‘ભાજપને જાણો' પહેલ હેઠળ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુને મળ્યા હતા. મીટિંગ પછી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર મીટિંગની તસવીરો શેર કરતા કહ્યું કે,” 'ભાજપને જાણો
માલદીવ


નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) ‘ભાજપને જાણો' પહેલ હેઠળ પાર્ટી

અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુને મળ્યા હતા.

મીટિંગ પછી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર મીટિંગની તસવીરો શેર કરતા કહ્યું કે,” 'ભાજપને જાણો' પહેલ હેઠળ તેઓ,

નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુને મળ્યા અને તેમની સાથે વાતચીત

કરી.”

તેમણે કહ્યું કે,” અમે પક્ષના નેતાઓના પ્રતિનિધિમંડળનું

આદાન-પ્રદાન કર્યું હતું અને પરસ્પર સમજણ વધારવા માટે વ્યવહારિક આદાનપ્રદાન કર્યું

હતું. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને, મજબૂત કરવા અંગેની અમારી ચર્ચાઓ એક મજબૂત

ભાગીદારીના સહિયારા વિઝનને પ્રતિબિંબિત કરે છે, જે સહકારને પ્રોત્સાહન આપે છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ / ડો માધવી

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande