એઆર રહેમાન અને સાયરા બાનુ, લગ્નના 29 વર્ષ બાદ અલગ થવાના છે
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતના લોકપ્રિય અને ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાનના ચાહકો માટે, એક ચોંકાવનારા સમાચાર છે. સંગીતકાર એઆર રહેમાન અને સાયરા બાનુએ જાહેરાત કરી છે કે, તેઓ તેમના લગ્ન જીવનમાં એકબીજાથી અલગ થઈ રહ્યા છ
લગ્ન


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતના લોકપ્રિય અને ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર

રહેમાનના ચાહકો માટે, એક ચોંકાવનારા સમાચાર છે. સંગીતકાર એઆર રહેમાન અને સાયરા

બાનુએ જાહેરાત કરી છે કે, તેઓ તેમના લગ્ન જીવનમાં એકબીજાથી અલગ થઈ રહ્યા છે.

લગ્નના 29 વર્ષ બાદ આ બંને

છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

સાયરા બાનુ અને એઆર રહેમાનના વકીલ વંદના શાહે, કપલના અલગ

થવાના નિર્ણય પર નિવેદન જાહેર કર્યું છે.

નિવેદનમાં લખ્યું છે, શ્રીમતી સાયરા અને તેમના પતિ બંને વતી અને

તેમના કહેવા પર, પ્રખ્યાત

સંગીતકાર અલ્લાહક્કા રહેમાન (એઆર રહેમાન), વંદના શાહ એન્ડ એસોસિએટ્સ, દંપતીના અલગ થવાના નિર્ણય અંગે નીચેનું નિવેદન

જારી કરી રહ્યાં છે.

લગ્નના ઘણા વર્ષો

પછી, શ્રીમતી સાયરાએ,

તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં

ભાવનાત્મક તાણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દંપતીના એકબીજા માટે પ્રેમ હોવા

છતાં, તેમના સંબંધો

સાયરાએ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ આ સમસ્યાઓને દૂર કરી શકે છે અને આ સમયે તે તેના

જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સમજવા અને તેની ગોપનીયતાનો

આદર કરવા માટે દરેકને વિનંતી કરી છે.

એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા.

દંપતીને ત્રણ બાળકો છે, ખતીજા, રહીમા અને અમીન.

આ દરમિયાન, છૂટાછેડાની ઘોષણા પછી, રહેમાનના પુત્ર અમીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.

જેમાં અમને અમારી ગોપનીયતાનું સન્માન કરવા કહ્યું હતું. અમે કહીએ છીએ કે, આ

સમય દરમિયાન દરેક વ્યક્તિ અમારી ગોપનીયતાનો આદર કરે. તમારી સમજ બદલ આભાર. આ

વાત તેમણે પોસ્ટમાં કહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande