ગીર સોમનાથ કોડીનાર ડી.એ.પી. ખાતર ની અછત ને લઇ ને ગીર સોમનાથ જીલ્લા કિસાન કોગ્રેસ સમિતિ નું મામલતદાર ને આવેદન પત્ર
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ સમિતિ ચેરમેન અજીત ભાઇ ડોડીયા તથા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી માનસિંહ ભાઇ ડોડિયા સહિત કોડીનાર તાલુકાનાં આગેવાનો દ્વારા કોડીનાર મામલતદાર મારફત કૃષી. મંત્રી રાઘવજી ભાઇ પટેલ ને આવેદન પાઠવવામાં આવ્
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેદનપત્ર


ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ સમિતિ ચેરમેન અજીત ભાઇ ડોડીયા તથા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી માનસિંહ ભાઇ ડોડિયા સહિત કોડીનાર તાલુકાનાં આગેવાનો દ્વારા કોડીનાર મામલતદાર મારફત કૃષી. મંત્રી રાઘવજી ભાઇ પટેલ ને આવેદન પાઠવવામાં આવ્યું કૅ કોડીનાર તાલુકામા ડી એ. પી. એન કે.પી. સહિતના ખાતરો નો બિલકુલ પુરવઠો નહી હોવાથી તાત્કાલિક અસર થી સરકાર દ્વારા રીલિઝ કરવામા આવે ખેડૂતો હાલ રવિ પાક નાં વાવેતર ટાણે મુશ્કેલી પડતી હોય અને સરકાર જાહેરાતો કરે છે કે ખાતર નો પુરવઠો પૂરતો છે જેને બદલે ખેડૂતો ખાતર માટે ભટકેછે તો ખાતરનો પુરવઠો તુરતજ રીલિઝ કરી ખેડૂતો ની મુશ્કેલી હલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જેની નકલ ખેત બજાર અને ગ્રામ્ય અર્થ તંત્ર ગાંધીનગર. જીલ્લા ખેતવાડી અઘિકારી ને મોકલવામાં આવી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande