સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરનાર, એડીઓ પંચાયત સસ્પેન્ડ
બિજનૌર, નવી દિલ્હી,8 સપ્ટેમ્બર (હિં.સ.) નજીબાબાદ અને હલ્દોર ડેવલપમેન્ટ બ્લોકના વહીવટી ખાતામાંથી, લાખો રૂપિયાની ઉચાપત કરનાર એડીઓપંચાયત વિવેક શર્માને નિયામક પંચાયતી રાજ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એડીઓએ નજીબાબાદ અને
લુટ


બિજનૌર, નવી દિલ્હી,8 સપ્ટેમ્બર (હિં.સ.)

નજીબાબાદ અને હલ્દોર ડેવલપમેન્ટ બ્લોકના વહીવટી ખાતામાંથી, લાખો રૂપિયાની ઉચાપત

કરનાર એડીઓપંચાયત વિવેક

શર્માને નિયામક પંચાયતી રાજ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એડીઓએ નજીબાબાદ અને

હલ્દોર બ્લોકના એકલ વહીવટી ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. એડીઓએ 15

ડિસેમ્બર, 2023 અને જૂન 10, 2024ની વચ્ચે,

ઘણી વખત એક જ સહી દ્વારા નજીબાબાદ બ્લોકના વહીવટી આઇટમ એકાઉન્ટમાંથી લાખો રૂપિયા

ઉપાડી લીધા હતા.

નજીબાબાદથી ટ્રાન્સફર થયા પછી પણ, એડીઓએ સરકારી

ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ પછી, તપાસ પ્રક્રિયા દરમિયાન, હલ્દૌર વિકાસ બ્લોકના સરકારી ખાતામાંથી,પણ લાખો રૂપિયાની

ઉચાપતનો મામલો પણ સામે આવ્યો છે. એડીઓ પંચાયત વિવેક શર્માએ, નજીબાબાદ બ્લોકના વહીવટી

આઇટમ એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

હલ્દૌર ડેવલપમેન્ટ બ્લોકના વહીવટી ખાતામાંથી લગભગ રૂ. 4.22

લાખ એક જ સહી દ્વારા ઉપાડવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / નરેન્દ્ર / દિલીપ શુક્લા / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande