વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનો શુભારંભ
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ કાજલી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના ટેકાના ભાવ થી મગફળી સોયાબીન ખરીદ શુભારંભ જીલ્લા પૂર્વભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ. ખેડૂતોને પોતાની જણસીનો પોસણસમ ભાવ મળી રહે તે હેતુથી કેન્દ્ર
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે


ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ કાજલી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના ટેકાના ભાવ થી મગફળી સોયાબીન ખરીદ શુભારંભ જીલ્લા પૂર્વભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ. ખેડૂતોને પોતાની જણસીનો પોસણસમ ભાવ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા નક્કી થયેલ ટેકાના ભાવ થી રાજય સરકાર દ્રારા નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માર્શલ મારફત ખરીદી અંગેના સેન્ટર માનસિહ પરમારની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ને શુભારંભ કરવામાં આવેલ, ગુજરાત સરકાર ના દ્રારા મગફળી અને સોયાબીન ખરીદીનું સેન્ટર વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ નક્કી થયેલ હોય અને ટેકા ના ભાવ મગફળી ના ૨૦ કિલ્લો ના રૂપિયા – ૧૪૫૨ /અને સોયાબીન રૂપિયા ૧૦૬૫ /પ્રમાણે ભાવો નક્કી કરવામાં આવેલ 80 છે. જ્યારે ઓપન માર્કેટમાં મગફળી ના ભાવ ૧૦૬૫ રૂ અને સોયાબીન ના ભાવ ૪૫૦ -૫૦૦ હોય તો મગફળી માં રૂ.૪૦૦-૫૦૦ ફાયદો થાય છે. આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા જણાવ્યું કે રાજય સસ્કાર ખેડૂતોના હિતને સર્વોપરી માનતી રહી છે અને કૃષિ

ક્ષેત્રેના સર્વાંગી વિકાશ માટે સત્તત પ્રયાસશીલ છે. જે કમોસમી વરસાદ થી થયેલ નુકસાન સામે ઈતિહાસનું સૌથી મોટું કૃષિ પકેજ રૂપિયા દશ હજારે કરોડનું પેકેજ જાહેર કરેલ અને ખેડૂતોની મગફળી ટેકા ભાવે ખરીદી શરૂ કરેલ છે આ તકે ગુજકોમાસોલ ના પ્રતિનિધિ અને કાજલી મંડળી નો સ્ટાફ હાજર રહેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande