જૂનાગઢ શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજનું ગૌરવ.
જૂનાગઢ, 3 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના સ્વ.ડો.ગોરધન ઓઝા ના સુપુત્ર સ્વ. રસિક ઓઝાના પૌત્ર ડો.દિવ્ય દેવકૃષ્ણ ઓઝાએ ગાંધીનગર ખાતેની મેડિકલ કોલેજમાંથી એમ. બી. બી. એસ. ની ડીગ્રી 66.03 ટકા સાથે પદવી પ્રાપ્ત કરી ઓઝા પરિવા
જૂનાગઢ બ્રહ્મસમાજનું ગૌરવ


જૂનાગઢ, 3 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના સ્વ.ડો.ગોરધન ઓઝા ના સુપુત્ર સ્વ. રસિક ઓઝાના પૌત્ર ડો.દિવ્ય દેવકૃષ્ણ ઓઝાએ ગાંધીનગર ખાતેની મેડિકલ કોલેજમાંથી એમ. બી. બી. એસ. ની ડીગ્રી 66.03 ટકા સાથે પદવી પ્રાપ્ત કરી ઓઝા પરિવાર તથા શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. સગાં, સબંધીઓ, મિત્રો તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande