ગીર સોમનાથ, 23 મે (હિ.સ.) વેરાવળમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું ફરી એકવાર આગમન થયું છે
સુત્રાપાડા પ્રાચી પંથકબાદ વેરાવળ માં પણ વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો
એકાએક વાતાવરણમાં પલટો આવતા વેરાવળમાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન...
શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ