ગીર સોમનાથ 1 જૂન (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા બંદર ખાતે ડ્રોન એટેક મોકડ્રીલ યોજાઈ હતી.
ડ્રોન એટેકના પગલે તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલરૂમને જાણ થતાં, ફાયર ફાઈટર તથા એમ્બ્યૂલન્સ આવી પહોંચી હતી અને નાગરીકોનું રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ