બિહાર કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં, ઇડીએ અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) 2023 દરમિયાન બિહારમાં કોન્સ્ટેબલોની ભરતીમાં થયેલા કથિત કૌભાંડમાં, મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, આજે ​​અનેક રાજ્યોમાં લગભગ એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્ય
ગ્ગ


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) 2023 દરમિયાન બિહારમાં કોન્સ્ટેબલોની ભરતીમાં થયેલા કથિત

કૌભાંડમાં, મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, આજે ​​અનેક

રાજ્યોમાં લગભગ એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે,” 2023 દરમિયાન બિહારમાં કોન્સ્ટેબલોની ભરતીમાં થયેલા

કથિત કૌભાંડના સંદર્ભમાં ઇડીએ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ અનેક

રાજ્યોમાં દરોડા પાડ્યા છે.”

આ કાર્યવાહી પટના, બિહારમાં નાલંદા, ઝારખંડમાં રાંચી, ઉત્તર પ્રદેશમાં લખનૌ અને પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં

ઓછામાં ઓછા એક ડઝન સ્થળોએ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કથિત

કૌભાંડના માસ્ટરમાઇન્ડ 2024 ના નીટ-યૂજીપેપર લીક

કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande