સોમનાથ પ્રભાસ પાટણ, રામરાખ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગ
ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોક એ જાહેર અવરજવરનો રાહદારી રસ્તો હોવા છતાં આ રામરાખ ચોકમાં જાહેર રસ્તા નું હલનચલન દબાણ કરી વાહનોના પાર્કિંગના થપ્પા લાગે છે જેને કારણે નાના મોટા વાહનોને પસાર થવું અગવડ રહે છે એટલું જ નહીં ઇમર્જન્સી
વાહનોના પાર્કિંગના થપ્પા લાગે


ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોક એ જાહેર અવરજવરનો રાહદારી રસ્તો હોવા છતાં આ રામરાખ ચોકમાં જાહેર રસ્તા નું હલનચલન દબાણ કરી વાહનોના પાર્કિંગના થપ્પા લાગે છે જેને કારણે નાના મોટા વાહનોને પસાર થવું અગવડ રહે છે એટલું જ નહીં ઇમર્જન્સીમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ પસાર થવું મુશ્કેલ બનશે પોલીસ તંત્રે આ અંગે સખ્ત પગલાં લેવા જરૂરી છે અને જરૂર પડ્યે તે ચોકમાં આ ચોકમાં વાહનો પાર્ક કરવાની મનાઈ છે તેવાં હિન્દી અંગ્રેજી અને ગુજરાતીમાં બોર્ડ લગાવી પછી, ટોઈંગ વાહનનો ત્યાં અમલ કરાય તો સાચા અર્થમાં જાહેર રસ્તો અવરોધરૂપ વાહનો દૂર કરવો જરૂરી છે સોમનાથ મંદિર ફૂટપાથ સાઈડમાં રાખેલ વાહનો નો ટોઈંગ વાહન ₹500 દંડ કરે છે અને ચાપડા મારે છે, જ્યારે અહીં તો આખા ચોકમાં જ ગેરકાયદેસર પાર્કિંગ થાય છે જે પોલીસ તંત્રે પગલાં લે તે જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande