સોમનાથ સ્વ હીરાબેન સતીકુવર ટ્રસ્ટ ના મીનાબેન જાદવના પ્રયત્નશીલ પ્રયાસ સંસ્કૃત યુનિવર્સિટી અને ચોક્સી કોલેજ ના દીકરીઓનાં અભ્યાસ માટે શ્રેષ્ઠ સેવાઓ શરૂ કરી મીના બેન જાદવ ને સન્માનીત કર્યા
સોમનાથ, 27 જૂન (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ચોક્સી કોલેજ સહિતની કોલેજ ની‌ અભ્યાસ માટે અવર જ્વર કરતી દીકરી ઓ વિધાર્થીઓ માટે સીવીલ હોસ્પિટલ મામલતદાર કચેરીમાં વિશેષ સલામત રીતે અવર જવર છે માટે સ્વ રણધીર ભાઈ જીવા પરમાર સ્વ માતૃ જલુ બેન રણધીર ભાઈ
મીના બેન જાદવ ને સન્માનીત


સોમનાથ, 27 જૂન (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ચોક્સી કોલેજ સહિતની કોલેજ ની‌ અભ્યાસ માટે અવર જ્વર કરતી દીકરી ઓ વિધાર્થીઓ માટે સીવીલ હોસ્પિટલ મામલતદાર કચેરીમાં વિશેષ સલામત રીતે અવર જવર છે માટે સ્વ રણધીર ભાઈ જીવા પરમાર સ્વ માતૃ જલુ બેન રણધીર ભાઈ પરમાર ના આશીર્વાદ પ્રેરણા થી કૌસ્તુભ ડીફૅનસ ટ્રેનીંગ સેન્ટર પ્રમુખ મીના બેન જાદવ ના અધ્યક્ષ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ચોક્સી કોલેજ રૂટ પર સીટી બસ સેવા નો‌ શુભારંભ કર્યો આ બસ

અન્ય ‌સરકારી કચેરી સીવીલ હોસ્પિટલ લક્ષ્મી નારાયણ મંદિર ટાવર રેલવે સ્ટેશન પરથી પસાર થશે અને આજે આ બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande