વાહન ચોરીના ગુના કામે આરોપીને ગણતરીની કલાકોમાં ચોરીમાં ગયેલ મો.સા. મુદાબાલ સાથે ચોરને પકડી ગુનાનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 18 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ સરકારી હોસ્પીટલ ખાતેથી ફરી થોનું મી.સા. નિરો હોન્ડા કંપનીની સ્પેન્ડર પ્લસ પો.સા જે કાળા કલરની સફેદ પટ્ટા વાળી છે જે સને. ૨૦૦૯ ના મોડેલની છે જે મોસા નો જીનં-67-05-0-9156 ની તથા બેન્જીન – 10 EADHGE254 થા પેસ્ટી
મુડાબાલ સાથે ચોર ઇસમને પકડી ગુનાનો ભેદઉકેલતી ગીર સોમનાથ


ગીર સોમનાથ, 18 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ સરકારી હોસ્પીટલ ખાતેથી ફરી થોનું મી.સા. નિરો હોન્ડા કંપનીની સ્પેન્ડર પ્લસ પો.સા જે કાળા કલરની સફેદ પટ્ટા વાળી છે જે સને. ૨૦૦૯ ના મોડેલની છે જે મોસા નો જીનં-67-05-0-9156 ની તથા બેન્જીન – 10 EADHGE254 થા પેસ્ટીસ નં-10EEIG2134 જેની કિ. ર- ૧૫૦૦૦ કોઇ અજારપા ચોર ઇસમ ચોરી કરી થઇ ગયેલ હોય જે ખામતે ઉપરોકત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ હોય અને આજરોજ તા.૧૭ :વ્યારય ના સર્વેલન્સ સ્કોડ સ્ટાફએ સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ રીસોર્સ તથા હ્યુમન લોર્સિસથી બાતમી આધારે નીચે જણાવેલ નામવાળા આરોપીને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

પિચુપભાઇ ભાવેશભાઈ સોલંકી મજુરી રહેહાલ -પાદરીયા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande