પોરબંદરમાં પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષનું ભવ્ય સ્વાગત
પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : કૃષ્ણસખા સુદામાની પાવન ભૂમિ પોરબંદર ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ.નરેશ દેસાઈનું જિલ્લા યુવા ભાજપ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001