
નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.) કોંગ્રેસ પાર્ટીએ આગામી કર્ણાટક વિધાનસભા
પેટાચૂંટણી માટે, બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન
ખડગેએ ઉમેદવારોના નામોને મંજૂરી આપી છે.
પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે,”
પાર્ટીએ બાગલકોટ (24) વિધાનસભા બેઠક
માટે ઉમેશ મેટીને નામાંકિત કર્યા છે. સમર્થ મલ્લિકાર્જુનને દાવણગેરે દક્ષિણ (107) બેઠક માટે ટિકિટ
આપવામાં આવી છે.”
કર્ણાટકમાં આ બે બેઠકો માટે પેટાચૂંટણી 9 એપ્રિલે
યોજાવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ