દાતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ચાર ફોર્મ પર ખેંચાયા
ભાજપના બે ઉમેદવાર બિનહરીબ જાહેર થયા,
DANTA MA JILLA PANCHAYAT NATE TRI PANKHIYO


DANTA MA JILLA PANCHAYAT NATE TRI PANKHIYO


DANTA MA JILLA PANCHAYAT NATE TRI PANKHIYO


- જ્યારે જિલ્લા પંચાયતની ચાર બેઠકો ઉપર ત્રીપાંખીયો જંગ,

- દાના તાલુકામાં કોંગ્રેસ નબળી પડતા હોવાના અનુમાન

અંબાજી, 15 એપ્રિલ

(હિ.સ.) દાંતા

તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 20 તાલુકા પંચાયત ની સીટ અને ચાર જિલ્લા

પંચાયતની બેઠક માટેનું ચિત્ર આજે સ્પષ્ટ બન્યું છે આજે ઉમેદવારી ફોર્મ પરત

ખેંચવાના અંતિમ દિવસ હતો જેમાં આ વખતે કોંગ્રેસના ઘર મનાતા દાતા તાલુકામાં બે

કોંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપના બે ઉમેદવારોને બિનહરીફ

જાહેર કર્યા છે એટલું જ નહીં ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને ભાજપમાં જોડાયા હતા

જોકે

આજે ફોર્મ પરત ખેંચવાના સમયે દાતા કચેરી ખાતે ઉમેદવાર અને ટકેદારો વચ્ચે તું તો

મેં મેં જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા જેમાં પોલીસ પહોંચતા સમગ્ર પરિસ્થિતિને થાળી

પાડી હતી. આજે ફોર્મ પરત ખેંચવાને લઈ કોંગ્રેસના ચાર અને આપનો એક આમ કુલ પાંચ

ફોર્મ ભરત ખેંચાયા હતા જેમાં દાંતાની રંગપુર અને દાતા સાત બેઠક ઉપર ભાજપના બંને

ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જ્યારે કોંગ્રેસના કુલ ચાર જ્યારે દાતા વિસ્તારમાં જિલ્લા

પંચાયતની કુલ ચાર બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયોજંગ ના એંધાણ જોવા મળી રહ્યા છે કુલ

ચાર બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણ પાર્ટીના કુલ 12 ઉમેદવારો ચૂંટણી લડશે તેમ પ્રાંત

અધિકારી કે આર હરિની પ્રાંત અધિકારી દાતા એ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande