સુત્રાપાડા શહેર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું।
ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.) નરેન્દ્રભાઈ મોદીજીના સૌથી લાંબા કાર્યકાળની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વચ્છતા એ સેવા”ના સંદેશ સાથે કાર્યકર્
સુત્રાપાડા શહેર ખાતે સ્વચ્છતા


ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.)

નરેન્દ્રભાઈ મોદીજીના સૌથી લાંબા કાર્યકાળની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

“સ્વચ્છતા એ સેવા”ના સંદેશ સાથે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સ્વચ્છ અને સુંદર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો જેમાં ઉપસ્થિત ગુજરાત્ત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના મંત્રી જયભાઈ શાહ & ગીર સોમનાથ જિલ્લા ના યુવા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પરમાર & ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી હરેશભાઈ ધોલીયા & સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી & સુત્રાપાડા શહેર મહામંત્રી સિદ્ધરાજસિંહ રાઠોડ & બક્ષીપંચ મોરચા ના પ્રમુખ કનકસિંહ બારડ સુત્રાપાડા તથા સુત્રાપાડા યુવા મોરચા ના સભ્યો એ ખુબજ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande