ડુંગરા PHCમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા
વલસાડ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)
ડુંગરા PHC સરકારી હોસ્પિટલમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.1.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001