સોઢાણા અને ખાંભોદર ગામે ખાતે પોષણ માસ અંતર્ગત આંગણ ઉત્સવની ઉજવણી કરાઈ.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોષણ માસ-2026ની ઉજવણીના ભાગરૂપે સોઢાણા અને ખાંભોદર ગામના આંગણવાડી કેન્દ્રો ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને પોષણ અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001