બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા દિવાળી પૂર્વે વિદેશી દારૂની રેલમછેલ થાય તે પૂર્વે પોલીસની સર્તકતાના કારણે આ દારૂનો જથ્થો ઝડપી લેવામા આવે છે પોરબંદર નજીકના બખરલા ગામે વિદેશી દારૂ ભરી બોલેરો પીકઅપ વાહન આવી રહ્યુ હોવાની બાતમી એલસીબીને મળી હતી જેન
બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.


બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.


બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.


બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.


બખરલા ગામે થી વિદેશી દારૂની 2256 બોટલ મળી આવી.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા દિવાળી પૂર્વે વિદેશી દારૂની રેલમછેલ થાય તે પૂર્વે પોલીસની સર્તકતાના કારણે આ દારૂનો જથ્થો ઝડપી લેવામા આવે છે પોરબંદર નજીકના બખરલા ગામે વિદેશી દારૂ ભરી બોલેરો પીકઅપ વાહન આવી રહ્યુ હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે એલસીબીના પીઆઈ આર કે કાંબરીયા સહીતના સ્ટાફે વોચો ગોઠવી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બખરલા રોડ બિલડી સીમ વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી એલીસીબીના એએસઆઈ બટુકભાઈ વિઝુંડા અને હેડ કોન્ટસ્ટેબલ હિંમાશુ મક્કા અને કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળી હતી જેના આધારે વોચ ગોઠવી હતી અને બોલેરો પીકઅપ વાહનનો ફિલ્મી સ્ટાઈલથી પીછો કર્યો હતો આ દરમ્યાન વાહન ચાલક વાહન રેઢુ મુકી નાશી છુટયો હતો પોલીસે વાહનમા તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી વિદેશી દારૂની બોટલ નંગ-2256 કિંમત ३.19,81,200નો મુદામાલ મળી આવ્યો હતો તેમજ બૌલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ. રૂ.24,81,200નો મુદામાલ કબ્જે કર્યો હતો આ કામગીરી એલસીબીના પીઆઇ આર કે કાંબરીયા તેમજ એએસઆઇ બટુકભાઇ વિઝુંડા, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા,ઉદયભાઇ વરૂ તથા હેડ. કોન્સટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા,હિમુંશભાઈ મક્કા, કુલદિપસિંહ જાડેજા,લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા,વિરેન્દ્રસિંહ પરમાર, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ અને જગલભાઈ ભારવાડીયા સહિતના સ્ટાફે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande