પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમા રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાળવા પર પ્રતિબંધ હોવા છતા એક યુવાને ડ્રોન ઉડાવતા તેમની સામે પોલીસ ફરીયાદ નોંધવામા આવી હતી છાયા વિસ્તારમાં રહેતા મયુર કિશન શીગરખીયા નામના યુવાને ચોપાટી ખાતે ડ્રોન ઉડાવ્યુ હતુ આ વિસ્તારર રેડ ઝોનમા હોય અહિં ડ્રોન ઉડાવા પર પ્રતિબંધ હોવાથી આ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya