બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામા બરડા પંથકમા વીજ સમસ્યાને લઈ ખેડુતોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે .તેવા સમયે જોવા મળી રહી છે તેવા સમયે વીજ પ્રશ્ર્ન અવાજ ઉઠવનાર ખેડુત આગેવાન હિતેષ મોઢવાડીયા સામે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધવામા આવતા અને તેમની
બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.


બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.


બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.


બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.


બરડા પંથકના ખેડૂત આગેવાન સને ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામા બરડા પંથકમા વીજ સમસ્યાને લઈ ખેડુતોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે .તેવા સમયે જોવા મળી રહી છે તેવા સમયે વીજ પ્રશ્ર્ન અવાજ ઉઠવનાર ખેડુત આગેવાન હિતેષ મોઢવાડીયા સામે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધવામા આવતા અને તેમની ધરપકડ કરવામા આવતા ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બગવદર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીત થયા હતા.

પોરબંદરના બરડા પંથકના આગેવાન હિતેષ મોઢવાડીયા સામે પીજીવીસીએલ દ્રારા બગવદર પોલીસ સ્ટેશના ફરજ રૂકાવટની ફરીયાદ નોંધવામા આવી હતી અને ગત મોડી રાત્રીના પોલીસ દ્રારા તેમની અટકાયત કરવામા આવી હતી જેની જાણ થતા આજે શનિવારે સવારના સમયે બરડા પંથકના ખેડુતો બગવદર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીત થયા હતા અને ભારે રોષ વ્યકત કર્યો હતો ખેડુતો એવુ જણાવ્યુ હતુ કે બરડા પંથકમા વર્ષોથી વીજ સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે ખેડુતોને ભારે મુશ્કેલી પડી રહી છે.આ અંગે સમાયંતરે પીજીવીસીએલને રજુઆત પણ કરવામા આવે છે. તેમ છતા તેમનુ નિરકાણ થતુ નથી ખેડુતોના વીજ પ્રશ્નને રજુઆત કરનાર મોઢવાડા ગામના ખેડુત આગેવાન હિતેષ મોઢવાડીયાએ વીજવાયરના મુદે પીજીવીસીએલને રજુઆત કરી હતી તેને લઈ તેમની સામે ફરજ રૂકાવટની ફરીયાદ કરવામા આવી છે આ ફરીયાદ ખોટી છે તે રાજકીય રાગદ્વેશ રાખીને કરવામા આવી છે.પોલીસ સ્ટેશન નજીક મોટી સંખ્યામા ખેડુતો એકત્રીત થતા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો ખેડુત આગેવાન સામે પોલીસ ફરીયાદને લઈ બરડા પંથકના ખેડુતમા ભારે નારાજગી જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande