પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વલાસાડના ભીલાડ પોલીસ સ્ટેશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી લીધો હતો.રાણાવાવ તાલુકાના વડવાળ ગામે રહેતા વેજા મેરામણ ચાવડા સામે ભીલાડ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામા આવ્યો હતો અને પોલીસથી નાસતો ફરતો આ આરોપીને રાણાવાવ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો અને તેમનો કબ્જો ભીલાડ પોલીસને સોંપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya