ભાજપે જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભા ચૂંટણી માટે, ઉમેદવારોની યાદી જાહેર કરી
નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રવિવારે જાહેર કરાયેલી આ યાદીમાં ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે: ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને
જમ્મુ


નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને

કાશ્મીરમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રવિવારે જાહેર

કરાયેલી આ યાદીમાં ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે: ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને

શત શર્મા.

શત શર્મા હાલમાં, જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની રાજ્ય એકમના પ્રમુખ

છે. તેઓ ત્રીજા જાહેરનામા હેઠળ રાજ્યસભા ચૂંટણી લડશે, જ્યાં ભાજપને

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના શાસક ગઠબંધન પર સંખ્યાત્મક ફાયદો છે. શર્મા જે

બેઠક પર ચૂંટણી લડશે ત્યાં ભાજપ પાસે 28 મત છે.જ્યારે નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન પાસે 24 મત છે.

આ બેઠકો માટે ચૂંટણી, 24 ઓક્ટોબરના રોજ યોજાવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande