દુદાણા પાસે ડૂબી જતાં મોતને ભટેલ મજુરની અતિમ વિધિ કરાઈ
સોમનાથ,20 નવેમ્બર (હિ.સ.) કોડીનારનાં બાયપાસ દુદાણાના પુલ પાસે ચેકડેમ પાસે નદીમાં નાહવા પડેલા મહારાષ્ટ્રના મંજૂર ખુબજ ઉડા પાણીમાં ડૂબી જતાં પગે ખોટ હોય બહાર નીકળી શક્યા નહીં. નજરે જોનાર છોકરાયે લોકોને જાણકારી આપી કે બાબુ ડુબ ગયા હૈ. ઘટનાસ્થળે ક
દુદાણા પાસે ડૂબી જતાં મોતને ભટેલ મજુરની અતિમ વિધિ કરાઈ


સોમનાથ,20 નવેમ્બર (હિ.સ.) કોડીનારનાં બાયપાસ દુદાણાના પુલ પાસે ચેકડેમ પાસે નદીમાં નાહવા પડેલા મહારાષ્ટ્રના મંજૂર ખુબજ ઉડા પાણીમાં ડૂબી જતાં પગે ખોટ હોય બહાર નીકળી શક્યા નહીં. નજરે જોનાર છોકરાયે લોકોને જાણકારી આપી કે બાબુ ડુબ ગયા હૈ. ઘટનાસ્થળે કોડીનાર પાલિકાના કર્મચારીઓ પણ સામાન સામગ્રી સાથે બચાવ ટીમ સાથે મુળ દ્વારકા માછીમારો તેમજ કોડીનાર મામલતદાર તેમજ વેરાવળ પાલિકા ફાયર ટીમ હોડી તેમજ પાણીનું ડ્રોનની મદદ લીધી હતી બે દીવસ સોથ ખોળ કરી હતી વેરાવળ પાલિકા ફાયરબ્રિગેડે હોડી તેમજ પાણીનું ડ્રોન સાથે રાખીને શોધખોળ કરી હતી. મહામહેનતે ડેડબોડીને કાંઠે લાવેલ અને કોડીનાર સરકારી હોસ્પિટલમાં પીએમ બાદ અંતિમ વિધિ માટે ગુરૂનાનક યુવક તેમજ હરિૐ સેવા ટ્રસ્ટ જે.કે મેર દ્વારા અંતિમ વિધિ કરી હતી. કોડીનાર પાલિકા સભ્ય નરેશભાઈ , પૂર્વ સરપંચ રામસિંગભાઈ સોલંકી અને દુદાણાના લોકો પણ મુળ દ્વારકા માછીમારો તેમજ આસપાસના લોકો પણ જોડાયા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande