સોમનાથ વેરાવળના હુડકો વિસ્તાર માથી દારુનો જથ્થો ઝડપાયોછે
સોમનાથ, 20 નવેમ્બર (હિ.સ.) ગીરસોમનાથ જીલ્લાના વેરાવળના હુડકો વિસ્તાર માથી દારુનોજથ્થો ઝડપાયો હતો ટ્રકના ટેન્કરમાંથી 400 થી વધુ વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો વીજીલન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ )પોલીસે વેરાવળના હુડકો સોસાયટીમાંથી વ્હેલીસવારે દારુ ઝડ
વેરાવળના હુડકો વિસ્તાર માથી


સોમનાથ, 20 નવેમ્બર (હિ.સ.) ગીરસોમનાથ જીલ્લાના વેરાવળના હુડકો વિસ્તાર માથી દારુનોજથ્થો ઝડપાયો હતો ટ્રકના ટેન્કરમાંથી 400 થી વધુ વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો

વીજીલન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ )પોલીસે વેરાવળના હુડકો સોસાયટીમાંથી વ્હેલીસવારે દારુ ઝડપી પાડયો હતો અને હાલ દારુ ભરેલ ટેન્કર ને વેરાવળ સીટી પોલીસ સ્ટેશને લાવવામા આવેલ હતો. પોલીસ દ્રારા ટેન્કરમાંથી દારુની પેટીઓ કાઢવાની અને ગણતરી કરવાની કામગીરી શરુ કરવામાં આવેલ હતી

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande