
સોમનાથ 20 નવેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ થી વેરાવળ જતા રસ્તામાં ઠેર ઠેર ખાડા ખબડા અને રસ્તામાં ઠેર ઠેર ધુળ નીડમરીઓ નજરે ચડે છે જેને કારણે વાહન પસાર થાય ત્યારે ઉડતી ધૂળ વાહનચાલકોની આંખમાં પડે છે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો નેવારંવાર હાલાકી ભોગવી પડે છે અને અકસ્માતનો ભય રહે છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ