
જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) આજ રોજ જૂનાગઢ તાલુકાના ખેડૂતોને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકાર દ્વારા સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને યુવાનોને સશક્ત બનાવવા માટે લેવામાં આવેલા પગલાં અને સ્વાવલંબન અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે આ કાર્યક્રમના ઈનચાર્જ ડો,ડી.પી ચીખલિયા કિરીટ પટેલ દિનેશ ખટારીયા,A.P.M.C ના ચેરમેન વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરઓ અને ખેડૂતોઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ